Ranchhod Rangila Lyrics English Translation – Rajesh Ahir & Sabhiben Ahir
Ranchhod Rangila Lyrics Meaning In English by Rajesh Ahir & Sabhiben Ahir is a brand new Gujarati song. Ranchhod Rangila (Kala Star) song lyrics are also penned down by Pratik ahir, Sabhiben Ahir while the music is given by Soham Naik and the video has been directed by Amar Nadaf.
SONG DETAILS
Song | Ranchhod Rangila |
Singer | Rajesh Ahir & Sabhiben Ahir |
Music | Soham Naik |
Mix & Master | Gaurang Pala |
Lyrics | Pratik ahir, Sabhiben Ahir |
Director | Amar Nadaf |
Ranchhod Rangila Lyrics English Translation – Rajesh Ahir & Sabhiben Ahir
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા
Dark, dark Kanji, the resplendent Ranachhod Radhe Govinda
શેઠ મારો શામળીયો ને દ્વારીકા છે ધામ રણછોડ રંગીલા
My master Shamaliyo and Dwarka is the abode of Ranchhod Rangila
હોનાની નગરી વારો દેવમારો દ્વારીકા વારો
May the city of Dwarka, the abode of God, be prosperous
હેહે માધવ તારી મેળીયૂ મા બોલે જીણા મોર રણછોડ રંગીલા
O Krishna, your beloved mother calls you, O Ranchhod Rangila
ધજા બાવન ગજની ફકરે,જોઈ હૈયું મારુ હરખે
The flag of forty-two yards flutters, my heart rejoices
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા
Shamaliyo sits opposite and Gomati is full, O Ranchhod Rangila
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર
O my lord, our beloved, you love sugar and jaggery
સોના રૂપાના ઢોલિયા ને દિવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા
The golden and silver drums and lamps are swaying, O Ranchhod Rangila
વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે
O my lord, the sweet flute is played and the colorful people dance in the Rasa
હે ઝરમર વરહે મેહુલિયો ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા
O the cuckoos sing and the clouds are dark, O Ranchhod Rangila
VIDEO SONG